Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મેંદરડા તાલુકા ભાજપ અગ્રણી બલદાણીયાનો જન્મદિવસ

મેંદરડા, તા. ર૦ : તાલુકા ભાજપના આગેવાન દીપકભાઇ બલદાણીયાનો જન્મદિવસ છે. તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી પૂર્વ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ પર્વ યુવા ભાજપના પ્રમુખ તેમજ ભાજપ પરિવારના નિષ્ઠાવાન કાર્યર તેમજ નિજાનંદ સ્કુલ લોર્ડ ક્રિષ્ના નર્સીંગ કોલજના મેનેજીંગ ટ્રસ્ટીને જન્મદિવસની શુભેચ્છા પાઠવાઇ છે.

(11:39 am IST)