Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારનો જન્મદિન

રાજકોટ : અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ દિલીપભાઇ પરમારનો જન્મ તા. ર૦ જાન્યુઆરી ૧૯૯૦ ના દિવસે થયેલ. આજે ૩૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની અને ર૦૧૬ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી  છે. તેઓ અગાઉ રાજયના ગ્રામ વિકાસ વિભાગમાં મદદનિશ સચિવ, દાહોદમાં મદદનિશ કલેકટર (પ્રાંત અધિકારી) પદે રહી ચૂકયા છે. 

ફોન નં. ૦ર૭૯ર રરર૩૧૩    મો. ૯૯૭૮૪ ૦૬રર૭ અમરેલી

(10:57 am IST)