Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

રામદેવસિંહ જાડેજાનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટઃ શ્રી રાજપૂત કરણીસેનાના રાજકોટ શહેરના વોર્ડનં-૧ના પ્રમુખ રામદેવસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (ચાંદલી)નો આવતીકાલે જન્મદિવસ છે. તેઓને પ્રદેશ પ્રભારી જે.પી.જાડેજા તથા કરણીસેનાનાં આગેવાનોએ શુભેચ્છા પાઠવી છે.(મો.૯૭૩૭૧ ૦૦૦૦૭)

(3:37 pm IST)