Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

કાલે પ્રવાસન નાયબ સચિવ અજય પટેલનો જન્મદિન

રાજકોટ,તા.૧૮: સચિવાલફ કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી શ્રી અજય પટેલનો જન્મ તા. ૧૯-૦૧ -૧૯૬૭ના દિવસે થયેલ. આવતીકાલે ચોપનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ હાલ ઉદ્યોગ અને ખાણ વિભાગ સંલગ્ન  પ્રવાસન  પ્રભાગમાં ફરજ બજાવી રહ્યા છે. તેમને બંદર સહિત વિવિધ વિભાગોમાં કામગીરીનો અનુભવ છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે.

ફોન. નં. ૦૭૯-૨૩૨૫૭૮૦૨  મો. ૯૯૭૮૪ ૦૭૬૨૭ ગાંધીનગર

(11:27 am IST)