Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

કાલે ભૂતપૂર્વ શ્રમમંત્રી ગિરીશ પરમારનો જન્મદિન

રાજકોટ,તા.૧૮: અમદાવાદ સ્થિત રાજ્યના ભૂતપૂર્વ શ્રમ રોજગાર પ્રધાન શ્રી ગિરીશ પરમારનો જન્મ ૧૯૫૪ના વર્ષની તા. ૧૯ જાન્યુઆરી થયેલ. આવતીકાલે ૬૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ વર્ષોથી જાહેર જીવનમાં સક્રીય છે. હાલ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય છે. સંગઠન અને સતા તે બન્ને ક્ષેત્રના અનુભવી નેતા છે.      

મો. ૯૪૨૬૫ ૧૭૧૭૯ અમદાવાદ.

(11:26 am IST)