Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પ્રશાંત સિંધવનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ અગ્રણી રાજેનભાઈ કે.સિંધવના પુત્ર પ્રશાંતનો આજે જન્મદિવસ છે. તેઓ આર.કે.ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના, રાધે વિદ્યાલયના સંચાલક,  જય મહાવીર હનુમાન ચેરિ. ટ્રસ્ટના સહમંત્રી છે. તેઓ જીવનના ૩૦ વર્ષ પૂરા કરી ૩૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓના જન્મદિને સરકારી હોસ્પિટલમાં ફુટ, બીસ્કીટનું વિતરણ કરેલ. મો.૯૯૦૪૦ ૮૬૭૦૭

(3:34 pm IST)