Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

યુવક કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી આદિત્યસિંહ ગોહિલનો જન્મદિન

રાજકોટઃ વિદ્યાર્થી ચળવળમાં સબળ નેતૃત્વ કરનાર આદિત્યસિંહ ગોહીલ આજે તેમના પ્રગતિશીલ જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

નાની ઉંમરમાં મોટી સિધ્ધી મેળવનાર આદિત્યસિંહ ગોહિલે કુંડલીયા કોલેજમાં કારકીર્દીનું ઘડતર કર્યુ છે. ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખની યશસ્વી કામગીરી બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે આદિત્યસિંહ ગોહિલ જવાબદારી સંભાળી રહ્યા છે. આદિત્યસિંહને જન્મદિને મો.૯૯૭૮૯ ૦૦૦૦૭ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:30 pm IST)