Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ગિર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી ડી.બી.રહેવર જન્મદિન

રાજકોટઃ ગિર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.બી.રેહવરનો જન્મ તા.૧૫ જાન્યુઆરી ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની અને ૨૦૧૦ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. તેઓ અગાઉ વડોદરા શહેરી વિકાસ સભા મંડળના મુખ્ય કારોબારી અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન.નં.૦૨૮૭૬-૨૪૦૦૦૩ મો.૯૯૭૮૪ ૦૬૪૯૫ - વેરાવળ

(11:55 am IST)