Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

દ્વારકાનાં યુવા પત્રકાર રિશી રૂપારેલિયાનો જન્મદિવસ

મીઠાપુર-ખંભાળિયા, તા.૨૯: પવિત્ર યાત્રાધામ દ્વારકાનાં યુવા પત્રકાર તથા રિધ્ધિ સિધ્ધિ યુવા ગ્રુપનાં મેમ્બર તથા બહોળું મિત્રવૃંદ ધરાવતા ઍવા રિશી રૂપારેલિયાનો આજે ૨૦મો જન્મદિવસ છે.

તેમના મો.નં.૮૨૬૪૧૭૦૭૦૬ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(10:59 am IST)