Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

માર્ગ મકાન વિભાગના ડે.સેક્રેટરી એચ.એસ.પટેલનો જન્મદિન

રાજકોટ : રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં નાયબ સચિવ (તપાસ) તરીકે ફરજ બજાવતા શ્રી એચ.એસ.પટેલનો જન્મ તા. ૯ સપ્ટેમ્બર ૧૯૭૭ના દિવસે થયેલ. આજે પીસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સચિવાલય કેડરના અધિકારી છે. આ અગાઉ ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગમાં ફરજ બજાવતા હતા. ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૮૦૦

મો. ૯૮૨૪૨ ૯૧૧૬૬ ગાંધીનગર

(12:05 pm IST)