Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

જુનાગઢઃ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના યુવા કાર્યકર કશ્યપભાઇ દવેનો જન્મદિન

જુનાગઢ, તા.૨૯: રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ દ્વારા નવ નિર્માણ પામેલ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભૂવન અમદાવાદના દાન સમિતિના સભ્ય તથા યુથ કલબના સભ્ય તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા જ્ઞાતિ સેવક કશ્યપભાઈ દવેનો આજે જન્મદિન છે. ૭૦૪૬૫ ૭૦૪૬૪ ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(1:10 pm IST)