Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જુનાગઢ જિલ્‍લામાં માધ્‍યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેશભાઇ સોનારાનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૭: જુનાગઢ જિલ્‍લા માધ્‍યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેશભાઇ સોનારાનો આજે જન્‍મદિવસ છે.

શિક્ષણ જગતને લગતા શિક્ષકો તેમજ કર્મચારીઓના વિવિધ પ્રશ્ને રજુઆત કરી સબળ ઉકેલ લાવનાર અને એક જાગૃત પ્રમુખ તરીકે સતત બીજીવાર બિનહરીફ વરણી જેઓની તાજેતરમાં કરાય છે તેવા નિલેશભાઇને જન્‍મદિન નિમિતે મો.૯૮૭૯૫ ૪૯૨૨૯ શુભેચ્‍છા મળી રહી છે.

(1:48 pm IST)