Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ગોંડલના નીર સોજીત્રાનો જન્‍મદિન

ગોંડલ તા. ર૧ :.. ગોંડલના સાગરભાઇ સોજીત્રાનો પુત્ર નીરનો રવિવારે જન્‍મ દિવસ હતો. આ દિવસે નીર કેક કાપી જન્‍મ દિવસની ઉજવણી કરેલ અને નાના નાના મિત્રો સાથે મોજ મજા કરશે દાદા મનુભાઇ, દાદી નીતાબેન મોટા બાપુજી આશિષભાઇ કાકા પ્રશાંતભાઇ તથા ટવીન્‍સ બહેનો દિયા અને દર્શી તથા ભાઇ વેદ, જૈનીલ અને મમ્‍મી નીધીબેન બધા નીરને લાડ લડાવેલ છે અને નીર ને શુભેચ્‍છા પાઠવેલ છે.

(12:04 pm IST)