Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સિવિલ હોસ્પિટલના કલાર્ક ગૌતમભાઇનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧: સિવિલ હોસ્પિટલમાં અગિયાર વર્ષથી કલાર્ક તરીકે ફરજ બજાવતાં ગૌતમભાઇ રમેશભાઇ આહિરનો આજે જન્મદિવસ છે. તેમણે ૩૧ વર્ષ પુરા કર્યા છે. હળવદના અજીતગઢના વતની ગૌતમભાઇએ બીકોમ એલએલબી સુધી અભ્યાસ કર્યો છે. હોસ્પિટલના અધિકારીઓ, સાથી કર્મચારીઓ અને મિત્રો તરફથી તેમને શુભકામના (૯૯૦૯૭ ૪૮૪૩૧) મળી રહી છે.

(3:33 pm IST)