Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

દુર્ગેશ કડવાતરનો જન્મદિન

રાજકોટ તા. ૧ : ભારત નવ નિર્માણ સેના અને રાજકોટ આદી જાતિના સભ્ય  દુર્ગેશ એ. કડવાતરનો આજે જન્મ દિવસ છે. અન્ય સમાજ સેવી સંસ્થાઓમાં પણ જોડાયેલ છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૮૨૪૯ ૪૮૭૧૪ છે.

(2:26 pm IST)
  • પોંડિચેરીમાં કોરોનાના નવા 200 કેસ પોઝિટીવ નોંધાયા: કુલ કેસની સંખ્યા 3806 થઇ : 1445 એક્ટિવ કેસ અને 2309 દર્દીઓ સ્વસ્થ થયા: મૃત્યુઆંક 52 access_time 12:42 am IST

  • દાહોદના ફતેપુરમાં ગેરકાયદે ખાતરનો જથ્થો ઝડપાયો : લાયસન્સ વિનાની ૪ર૩ થેલી ખાતર ઝડપાતા જથ્થો કબ્જે કરાયો access_time 12:45 pm IST

  • જામનગરના એસપી શરદ સિંઘલની સુરતમાં બદલી : જામનગરના નવા એસપી તરીકે શ્વેતા શ્રીમાળી નિયુક્ત access_time 12:45 am IST