Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

રાજકોટ તાલુકા યુવા ભાજપ પ્રમુખ પ્રવિણ સેગલીયાનો જન્મદિવસ

રાજકોટઃ આહિર સમાજના અગ્રણી ભુપતભાઈ સેગલીયાના પુત્ર પ્રવિણ સેગલીયા (રાજકોટ તાલુકા યુવા ભાજપ પ્રમુખ) આજ રોજ ૩૩મું વર્ષ પુર્ણ કરી ૩૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ જય અલખધણી ચેરીટેબલ ટ્રસ્ટ- મુંજકાના પ્રમુખ તેમજ આહીર બોર્ડીંગ રાજકોટનાં સભ્ય છે.

મો.૯૩૭૫૪ ૮૮૮૮૮

(12:55 pm IST)