Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

જામનગરના સેવાભાવી અબ્બાસભાઇ અત્તરવાળાનો આજે જન્મદિન

જસદણઃ જામનગર દાઉદી વ્હોરા સમાજના સામાજીક અગ્રણી અબ્બાસભાઇ એફ અત્તરવાળાનો આજે જન્મદિવસ છે.

તેઓ માનવસેવાને સાચો ધર્મ માની ઘણાં વર્ષોથી અનેકાએક સેવાપ્રવૃતિ કરી રહેલ છે. દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો. મુફદ્દલ સૈફૂદીન સાહેબ (ત.ઉ.શ) માં અૂતટ શ્રધ્ધા ધરાવતાં અબ્બાસભાઇને શુભેચ્છાઓ મો. ૯૪૨૮૪ ૨૧૯૫૧ ઉપર મળી રહી છે.

(11:50 am IST)