Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

દ્વારકા રૂક્ષમણી મંદિરના પૂજારી અરૂણભાઇ દવેનો જન્મદિન

દ્વારકા, તા. ર૯ : દ્વારકામા આવેલ રૂક્ષ્મણી મંદિરના પૂજારી અરૂણભાઇ દવેનો આજે ૬રમો જન્મ દિવસ છે. તેમને તેમના મો. નં. ૯૪ર૬૪ ૭૮પ૦૪ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:26 am IST)