Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કોંગ્રેસ અનુ-જાતિ ડીપાર્ટમેન્ટ વોર્ડ નં.૧૫ પ્રમુખ નરેશભાઈ પરમારનો જન્મદિવસ

રાજકોટ : શહેર કોંગ્રેસ અનુ-જાતી ડીપાર્ટમેન્ટ વોર્ડ નં. ૧૫ના પ્રમુખ નરેશભાઈ પરમારનો આજે તા.૨૮ જુલાઇના જન્મદિવસ છે. તેઓ રાજકોટ શહેર રાષ્ટ્રીય મુલનીવાશી પરિષદના પ્રમુખ છે. તેઓ અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે.  તેઓના જન્મદિવસ નિમિતે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ડો. હેમાંગ વસાવડા સાહેબ, જસવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઈ ત્રિવેદી, નરેશભાઈ સાગઠીયા, રાજકોટ મનપાના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ અને રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયા વિગેરે રાજકીય અગ્રણીઓ, કાર્યકરો, શુભેચ્છકો, મિત્રો તથા પરિવારજનો (મો. ૯૯૦૪૮૧૮૮૧૮) પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(2:59 pm IST)
  • જામ ખંભાળિયાના સલાયામાં કોરોના વિસ્ફોટ : એકસાથે 13 પોઝિટિવ કેસ આવતા હાહાકાર : એક જ વિસ્તારમાં રહેતા 13 લોકો કોરોના સંક્રમિત : મોટાભાગના એક પરિવારના લોકો ઝપટે: આરોગ્ય તંત્રમાં દોડધામ access_time 6:12 pm IST

  • ગાંધીનગર બેઠકના સાંસદ અને ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં: યોગાનુયોગ ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા અને ગાંધીનગર સાંસદ ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : બંને જન પ્રતિનિધિ એક જ દિવસે કોરોના સંક્રમિત access_time 12:41 am IST

  • રાજકોટમાં દૂધની ડેરી પાસે થયેલ આરીફ ચાવડાની હત્યાનો મામલે પ્ર.નગર પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ: ગણતરીની મિનિટોમાં પ્ર નગર પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી access_time 11:52 pm IST