Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ચોટીલા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ હરેશભાઇ ચૌહાણનો જન્મ દિવસ

ચોટીલા : નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જીવદયાપ્રેમી તરીકે હજ્જારો અબોલ જીવોને કતલખાને ધકેલાતા  બચાવનાર  સામાજીક કાર્યકર હરેશભાઇ સી. ચૌહાણનો આજે જન્મ દિવસ છે. તેમના મોબાઇલ નંબર ૯૮રપ૩ ૧૪ર૯૧ પર મિત્ર શુભેચ્છકો શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.

(11:37 am IST)