Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

શિક્ષણ વિભાગના ઉપસચિવ સુબોધ જોષીને હેપ્પી બર્થ ડે

રાજકોટ : રાજયના શિક્ષણ વિભાગમાં ઉપસચિવ તરીકે કાર્યરત સચિવાલય કેડરના અધિકારી શ્રી સુબોધ જોષીનો જન્મ તા. ર૭ જુલાઇ ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે ચોપનમાં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે. વિભાગમાં પ્રાથમિક શિક્ષણને લગતી, કામગીરી  સંભાળી રહ્યા છે.  (પ-૪)

ફોન નં. ૦૭૯ ર૩રપ૪૭પપ

મો. ૯૯૦૪ર પ૧૧૧૦ ગાંધીનગર

(11:36 am IST)