Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

યુવા એડવોકેટ- નોટરી આશીષ સોજીત્રાનો આજે જન્મદિવસ

રાજકોટઃ રેવન્યુ પ્રેકટીસ કરતાં એડવોકેટ એન્ડ નોટરી આશિષ રામજીભાઈ સોજીત્રાનો આજે જન્મદિન છે, તેઓ ૧૪ વર્ષથી રેગ્યુલર રેવન્યુ પ્રેકટીસ કરી રહ્યા છે. રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેન્કમાં, રાજકોટ નાગરીક સહકારી બેંક લી.માં પેનલ એડવોકેટ તરીકે તેમજ જુદી- જુદી સામાજીક સંસ્થાઓ, મંદિરો તેમજ ટ્રસ્ટોમાં લીગલ એડવાઈઝર તરીકે તેમજ રાજકીય ક્ષેત્રે પણ સેવાઓ આપી રહ્યા છે. મિત્ર વર્તુળોમાં લોક ચાહના ધરાવતા એડવોકેટ આશિષ રામજીભાઈ સોજીત્રાની તાજેતરમાં નોટરી પબ્લીક (ભારત સરકાર) તરીકે કેન્દ્ર સરકારે નિમણુંક કરતા તેઓના મિત્રવર્તુળમાં આનંદની લાગણી અનુભવાયેલ છે. સ્થળઃ ઓફીસ નં.૧૧૪-૧૧૫, મનસાતીર્થ-૧, ગીતા મંદિર સામે, ભકિતનગર સર્કલ પાસે, જયનાથ હોસ્પિટલ સામે, રાજકોટ મો.૯૮૭૯૭ ૩૯૨૫૯ છે.

(12:48 pm IST)