Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયાનો કાલે જન્મદિવસ

રાજકોટ,તા.૨૫:  શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી તરીકેનો હોદો સંભાળતા ગોપાલભાઈ મોરવાડિયા નો આવતી કાલે તા. ૨૬ જુલાઇ ના રોજ જન્મદિવસ છે.

તેઓએ યશસ્વી જીવનના ૨૬માં વર્ષમાં મંગલ પ્રર્વેશ કર્યો છે. તેઓ હાલ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર ના માર્ગદર્શન હેઠળ કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે  તેઓ વિદ્યાર્થીકાળ થી રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ડો. હેમાંગવસાવડા સાહેબ, જસવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઈ ત્રિવેદી વિગેરે રાજકીય અગ્રણીઓ, કાર્યકરો, શુભેચ્છકો, મિત્રો તથા પરિવારજનો (મો. ૮૦૦૦૩૧૨૩૧૪) પરઙ્ગ શુભેચ્છાઓ પાઠવીઙ્ગ રહ્યા છે.

(12:47 pm IST)
  • પોંડિચેરીમાં કોરોનાના નવા 200 કેસ પોઝિટીવ નોંધાયા: કુલ કેસની સંખ્યા 3806 થઇ : 1445 એક્ટિવ કેસ અને 2309 દર્દીઓ સ્વસ્થ થયા: મૃત્યુઆંક 52 access_time 12:42 am IST

  • ગાંધીનગર બેઠકના સાંસદ અને ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં: યોગાનુયોગ ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા અને ગાંધીનગર સાંસદ ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : બંને જન પ્રતિનિધિ એક જ દિવસે કોરોના સંક્રમિત access_time 12:41 am IST

  • ગોંડલમાં કોરોનાના વધુ આઠ કેસ પોઝીટીવ : નારાયણનગર,અલખના ઓટલા પાસે,સટોડિયા સોસાયટી,કપુરીયા પરા ,ભોજરાજપરા,કૈલાશબાગ,ગ્રીનપાર્કમાં કોરોના કેસ : મોટી ખીલોરીમાં પણ કોરોના કેસ નોંધાયો access_time 8:41 pm IST