Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

શહેરી વિકાસ ખાતાના ડે. સેક્રેટરી શ્રીમતી ભકિત શામળનો જન્મદિન

રાજકોટ :.. શહેરી વિકાસ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના નાયબ સચિવ  શ્રીમતી ભકિત સી. શામળનો જન્મ તા. રપ જુલાઇ ૧૯૭ર ના દિવસે થયેલ. આજે ૪૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી બી.ઇ. સીવીલની પદવી ધરાવે છે. આ અગાઉ સ્પીપામાં નાયબ સચિવ તરીકે કાર્યરત હતાં. હાલ રાજયની નગરપાલિકાઓને લગતી કામગીરી સંભાળી રહ્યા છે.

ફોન નં. ૦૭૯ - ર૩રપ૧૦૧૭

(11:37 am IST)