Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

છોટા ઉદેપુરના ડી.ડી.ઓ.મીહિર પટેલનો જન્મદિન

રાજકોટ તા. ર૪: મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીહિર પ્રવીણકુમાર પટેલનો જન્મ તા. ર૪ જુલાઇ ૧૯૯૦ના દિવસે થયેલ. આજે ૩૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ગુજરાતના જ વતની અને ર૦૧પની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ બોરસદમાં (આણંદ) પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ફોન નં. ૦ર૬૬૯-ર૩૩રપ૧ મો. ૯૯૭૮૪ ૦૬૪૬૮ છોટા ઉદેપુર

(12:50 pm IST)