Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

હાઉસીંગ બોર્ડના ઓ. એસ. ડી. કુમુદબેન યાજ્ઞિકનો જન્મદિન

રાજકોટ : ગુજરાત હાઉસીંગ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી અધિક કલેકટર શ્રીમતી કુમુદબેન એસ. યાજ્ઞિકનો જન્મ તા. ર૩-૭-૧૯૬૮ ના દિવસે થયેલ. આજે ત્રેપનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી અગાઉ નવસારી, અમદાવાદ, ગાંધીનગરમાં ફરજ બજાવી ચૂકયા છે. મુળ મુંબઇના વતની છે.

ફોન નં. ૦૭૯ -ર૭૪૪૧૦૭૦

મો. ૯૯૦૯૯ ૪૬પ૦પ અમદાવાદ

 

(11:29 am IST)
  • સુરત પાલિકા કચેરી ખાતે હજારો લોકો ભુખ હડતાલ પર કતાર ગામ ગોટાવાડીના ટેનામેન્ટના રીડેવલમેન્ટ પ્રશ્ને વિવાદ સર્જાયો access_time 12:46 pm IST

  • ટીક-ટોક એપ મામલે ચીન ચારે બાજુથી ઘેરાયું : હવે ઓસ્ટ્રેલિયા પણ પ્રતિબંધ મુકવાની તૈયારીમાં : જાપાનમાં પણ તપાસ ચાલુ : ભારતમાં ચીનની 106 એપ ઉપર પ્રતિબંધ મુકાઈ ગયેલો જ છે access_time 8:26 pm IST

  • જામ ખંભાળિયાના સલાયામાં કોરોના વિસ્ફોટ : એકસાથે 13 પોઝિટિવ કેસ આવતા હાહાકાર : એક જ વિસ્તારમાં રહેતા 13 લોકો કોરોના સંક્રમિત : મોટાભાગના એક પરિવારના લોકો ઝપટે: આરોગ્ય તંત્રમાં દોડધામ access_time 6:12 pm IST