Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ખેંગારકાના જયેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિન

ધ્રોલ તા. રર :.. ખેંગારકા ગામના વતની ને હાલ ઉંડ ૧ સિંચાઇ યોજનાના કર્મચારી જાડેજા

જયેન્દ્રસિંહનો આજે જન્મ દિવસ છે. તેઓ ૩૩ વર્ષ પુરા કરી ૩૪ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. મિત્રો-શુભેચ્છકો તેમના મો. ૯૯૭૮ર ૦૬૦૯૮ ઉપર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહેલ છે.

(12:58 pm IST)