Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

જેતપુર સિન્ધી સમાજના શ્રેષ્ઠી અશોકભાઇ વધવાનો જન્મ દિવસ

નવાગઢ, તા. રર :  વ્યવસાયિક ક્ષમતાથી ભરપુરને ધનકુબેર છલોછલ છતાં પૈસાને પ્રતિષ્ઠાને ગૌણ સમજતા જેતપુર સિન્ધી સમાજના શ્રેષ્ઠી અશોકભાઇ વધવાનો આજે જન્મ દિવસ છે.

જેતપુર સિન્ધી સમાજના પ્રમુખપદે તેઓને ભૂતકાળમાં ઇન્ટરનેશનલ જેસીઝ સંસ્થામાં પણ પોતાના અનુભવ નો નિચોડ આપી ચુકયા છે.

ટેક્ષટાઇલ ક્ષેત્રે વેપારમાં ઉચેરી નામના ધરાવતા છતાં સામાજીક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, ગતિવિધીમાં સંપૂર્ણ તટસ્થ, નીડરતા અને નીખાલસતાનો અભીગમ કરાવતા અશોકભાઇને તેમના મો. નં. ૯૮ર૪ર ૮૬૭૭૬ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:57 pm IST)