Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનો જન્મદિન

રાજકોટ : શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રાનો જન્મ તા.રર જુલાઇ ૧૯૬૩ ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓ મૂળ પંજાબના જલંધરના વતની અને ૧૯૮૬ ની બેચના આઇ.એ.એસ.ડેકરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં એસ.કેડરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં ખેડા જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કંડલા પોર્ટના ચેરમેન, ગુજરાતના વિકાસ કમિશનર, પ્રવાસન વિભાગના સચિવ, વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ તરીકે રહી ચૂકયા છે.

ફોન નં.૦૭૯-ર૩રપ૦૮૭૩

મો.૯૯૭૮૪ ૦૬૧૩પ ગાંધીનગર

(11:35 am IST)