Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સ્પીપાના ડીરેકટર જનરલ અનુરાધા મલ્લનો જન્મદિન

રાજકોટ : સરદાર પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એડમીનીસ્ટ્રેશન (સ્પીપા)ના મહાનિયામક તરીકે ફરજ બજાવતા આઇ.એ.એસ (૧૯૮૯) કેડરના અધિકારી શ્રીમતી અનુરાધા મલ્લનો જન્મ તા. ૩૦ નવેમ્બર ૧૯૬૦ના દિવસે થયેલ આજે ૬૧માં વર્ષમાં પ્રર્વેશ સાથે સેવા નિવૃત થઇ રહ્યા છે. તેણી મૂળ આણંદ પંથકના સોજીત્રાના વતની છે. અગાઉ મહિલા આર્થિક વિકાસ નિગમના એમ.ડી. ખાતાકીય તપાસ અધિકારી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સી.ઇ.ઓ વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૪૭૧૪૦૮૧૯

મો. ૯૯૭૮૪ ૦૫૩૬૭ અમદાવાદ

(11:29 am IST)