Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સાવરકુંડલાના મુસ્લીમ યુવા અગ્રણી સદામભાઇનો જન્મદિન

સાવરકુંડલા તા. ર૭ :.. મુસ્લિમ યુવા અગ્રણી સદામભાઇ જાખરાનો આજે જન્મ દિવસ છે તેઓ ૩૦ વર્ષ પુર્ણ કરી ૩૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

પ્રખ્યાત ફેમસ ચા વાળા અને સામાજિક અને રચનાત્મક અને ધાર્મિક પ્રવૃતિ કરવામાં હમેશ અગ્રેસર રહીને કામ કરવામાં આગળ ચાલીને ઉત્સાહ ભેર સેવાકીય પ્રવૃતિ કરવામાં સારી નામના મેળવી છે. નાની ઉમર અને કામ મોટા એવી રીતે લોકોના કામમાં અડધી રાતના હોંકારા સમાં સદામભાઇને જન્મ દિવસે મો. ૮૪૮પ૯ ૭૯૭૧૦ ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:34 am IST)