Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ક્રિએટીવ ગ્રુપના સ્થાપક પ્રમુખ નિલેશપુરી ગોસ્વામીનો આજે જન્મ દિવસ

રાજકોટ : ક્રિએટીવ ગ્રુપના સ્થાપક પ્રમુખશ્રી નિલેશપુરી એન. ગોસ્વામીનો આજે જન્મ દિવસ છે. તેઓ વૈદેહી ફાઉન્ડેશન અને સુંદરમ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેનપદે ઉપરાંત દશનામ ગોસ્વામી સમાજની માતૃ સંસ્થા , મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના મહામંત્રી પદે પણ સેવા આપી રહ્યા છે. મો. નં. ૯૮રપર ૭૩૪૭૬

(3:26 pm IST)