Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રહેવર કોમર્સ સ્કુલના સંચાલક રઘુવીરસિંહ રહેવરનો જન્મ દિવસ

રાજકોટ તા. ૩૦ : રહેવર કોમર્સ સ્કુલના સંચાલક રઘુવીરસિંહ રહેવરનો આજે જન્મ દિવસ છે. ૪૭ માં વર્ષમાં પ્રવેશી રહેલ રઘુવીરસિંહ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કારોબારી સભ્ય છે. રાજપૂત યુવા સોશ્યલ ગ્રુપ, મહાદેવ સોશ્યલ ગ્રુપ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સાથે જોડાયેલ છે. આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૮૨૪૨ ૩૦૩૩૮ છે.

(3:07 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ' વીબો ' ચાઈનીઝ એપ્પ ડીલીટ કરી : એપ્પની 115 મેટરમાંથી 113 મેટર પણ ડીલીટ કરી નાખી : આ એપ્પ ઉપર વડાપ્રધાનના 2 લાખ 44 હજાર ફોલોવર્સ હતા access_time 7:11 pm IST

  • મુંબઇમાં કાલથી ર દિ' મધ્યમથી ભારે વરસાદ : મુંબઇ અને કોંકણ વિભાગમાં ૨-૩ જુલાઇના મધ્યમ-ભારે વરસાદ પડશેઃ આજે પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના access_time 12:56 pm IST

  • વધુ એક આતંકીને ફુંકી મારવામાં આવ્યા : જમ્મુ-કાશ્મીરમાં લશ્કરે આતંકીઓની ઘુસપૈઠને નાકામ બનાવી એડા ત્રાસવાદીને ઉડાવી દીધેલ છે. એકે-૪૭ રાઇફલ કબ્જે લીધી. સર્ચ ચાલુ access_time 12:57 pm IST