Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

યુવા એડવોકેટ કેતન સાવલીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૩૦ :.. યુવા એડવોકેટ કેતન સાવલિયાનો આજે જન્મ દિવસ છે. તેઓ સને ર૦૦૮ થી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવીને રાજકોટમાં ફોજદારી, દીવાની તેમજ ફેમીલી અદાલતમાં વકીલાત કરી રહ્યા છે અને સખ્ત પરીશ્રમ કરીને, પોતાની અલગ પ્રતિભા  ઉભી કરેલ છે. તેઓ રાજકોટની વિવિધ સહકારી મંડળીઓના લીંગલ એડવોકેટ તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમજ રાજકોટ મુકામે વકીલાત કરતા સીનીયર  અલ્પેશ વી. પોકીયાની ઓફીસ સાથે સંકળાયેલ છે રાજકોટ તેમજ બહારગામના સૌ વકીલ મીત્રોએ આજે તેમને તેમના જન્મ દિવસની શુભેચ્છા પાઠવેલ છે. કેતનભાઇ સાવલીયાને તેમના જન્મ દિવસની ખૂબ જ હાર્દિક શુભકામનાઓ. મો. ૯૮૭૯૮ ૩૯૯૩૪

(3:06 pm IST)