Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

લેખક- પત્રકાર કિન્નર આચાર્યનો આજે જન્મદિવસ

રાજકોટઃ જાણીતા લેખક અને સિનિયર પત્રકાર શ્રી કિન્નર આચાર્યનો આજે જન્મદિવસ છે. તેઓના લેખ અખબારમાં પ્રસિદ્ધ થાય છે. કિન્નરભાઈને જન્મદિને મો.૯૮૨૫૩ ૦૪૦૪૧ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:40 am IST)