Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

પેસીફીક જવેલર્સના અલ્પેશ રૂપારેલીયાનો જન્મદિવસઃ ૪૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શહેરમાં જવેલર્સનાં ધંધામાં ખુબજ જાણીતુ તથા પ્રખ્યાત પેસીફીક જવેલર્સના અલ્પેશભાઈ રૂપારેલીયાએ જીવનના ૪૨વર્ષ પુર્ણ કરી ૪૩વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. મિલનસાર સ્વભાવ તથા નાના લોકોને મદદ કરવાની ભાવનાથી આજે રઘુવંશી સમાજમાં પણ પ્રતિભાશાળી નામ ધરાવે છે. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી પણ વધુ સમયથી જવેલરીના ધંધા સાથે જોડાયેલા છે. પેસીફીક જવેલર્સ પણ જવેલરીના ધંધામાં એક મોટુ વટવૃક્ષ બની ગયેલ છે.મો.૯૯૭૮૯ ૪૯૭૦૭

(11:40 am IST)