Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પડધરી નાગરિક બેંકના પૂર્વ ચેરમેન પ્રદ્યુમનભાઇ સાતાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૯ : સંઘના સ્વયંસેવક તથા પડધરી નાગરિક બેંકના સહ કન્વીનર પધડરી તાલુકાન ભાજપના કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તા પ્રદ્યુમનભાઇ સતાનો આજે  જન્મ દિવસ છે. બાલ્યકાળથી જ સંઘની પ્રખર હિંદુ વિચારધારાને વળેલા પ્રદ્યુમનભાઇ  પડધરી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય તથા ગ્રામીણ શિક્ષણ પ્રમુખ અને વિદ્યાભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ મુખ્ય વ્યવસ્થાપક છે. પડધરી તાલુકા ભાજપમાં અગ્રીમ હરોળના કાર્યકર્તા છે. આજે સફળ જીવનના ૬૯ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૯૪૨૮૨ ૧૩૨૦૫ છે.

(12:44 pm IST)