Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

બાપાસીતારામ ફેબ્રીકેશનવાળા લખનભાઇ સિધ્ધપૂરાનો જન્મ દિવસ : ૪૦ માં પ્રવેશ

રાજકોટ તા. ૨૬ : બાપા સીતારામ ફેબ્રીકેશન સ્ટીલ સ્ટ્રેડર્સના વ્યવસાય સાથે સંકળાયેલા લખનભાઇ ચુનીભાઇ સિધ્ધપુરાનો આજે જન્મ દિવસ છે. વોર્ડ નં. ૧૩ ભાજપના સક્રીય કાર્યકર્તા હોવા સાથે જનકલ્યાણ ટ્રસ્ટ સહીતની સેવા સંસ્થાઓમાં પણ સેવારત છે. આજે સફળ જીવનના ૪૦ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૯૯૨૪૧ ૫૯૫૯૦ છે.

(11:20 am IST)