Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ધોરાજીના યુવા અગ્રણી સુધીરભાઇચાવડાનો આજે જન્મદિન

ધોરાજી, તા. ર૬ : યુવા અને સેવાભાવી અગ્રણી સુધીરભાઇ ચાવડાનો આજે જન્મ દિવસ છે. તેઓ સેવાકીય પ્રવૃતિઓ કરી પોતાનો જન્મ દિવસની ઉજવણી કરી રહેલ છે. મિત્રો શુભેચ્છકોએ તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:20 am IST)