Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ઉષાબેન દિનેશભાઈ વિરડાનો આજે જન્મદિન

રાજકોટઃ ઉષાબેન દિનેશભાઈ વિરડાનો આજરોજ જન્મ દિવસ છે. તેઓ પુજારા પ્લોટમાં મહિલા મંડળ ચલાવે છે. તેમજ વર્ષોથી ગરબી મંડળનું સંચાલન પણ કરે છે. આજે પૂજારા પ્લોટ મહિલા મંડળ દ્વારા ઉષાબેનને જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

(4:14 pm IST)
  • રાત્રે 10 વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં આગ લાગી : સ્પાર્ક થતા ઓપીડીમાં લાગી હતી આગ : જોકે સ્ટાફની સમય સૂચકતાને કારણે ફાયર એક્સ્ટિંગ ગ્યુસરની મદદથી આગ બુઝાવી દીધી હતી access_time 10:35 pm IST

  • આમિરખાનના પરિવારજનોના કોરોના ટેસ્ટ થયા : ઘરમાં ૭ને કોરોના વળગ્યા પછી કુટુંબીજનોના ટેસ્ટઃ માતાનો ટેસ્ટ નેગેટીવ આવ્યોઃ બીજાના ટેસ્ટના રીઝલ્ટ જાણવા મળતા નથી access_time 4:21 pm IST

  • ભારત-ચીન વચ્ચે ૧૨ કલાક સુધી ચાલી કોર કમિટિની બેઠક : ગઇકાલે ભારત અને ચીન વચ્ચે કોર કમિટિની બેઠક ૧૨ કલાક સુધી ચાલી. ભારતે ચીનને ૨૨ જુને થયેલી સહમતીને ઝડપી અમલ બનાવવા માટે કહ્યું એલએસીથી ચીનના સૈનીકો ઓછા કરવા માટે સહમતી બની હતી. ૨૨ જુને બનેલી સહમતીની પરીક્ષા પણ કરવામાં આવી અને ચીને સેના પાછી હટાવવાનું કહી ફરી ગયાની વાતપણ ભારતે કરી હતી. access_time 12:58 pm IST