Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

અમરેલી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ મનીષભાઈ સંઘાણીનો જન્મદિન

અમરેલી, તા. ૨૪ :. એસ.પી. ગ્રુપ ગુજરાત પ્રદેશ પ્રમુખ, જીલ્લા સહકારી સંઘના પ્રમુખ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના સદસ્ય, રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રભારી તથા સહકારી, સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓ સહિત યુવાનોના માર્ગદર્શક એવા મનીષભાઈ દિલીપભાઈ સંઘાણીનો આજે જન્મદિન છે.

તેઓ ૩૬માં વર્ષમાં પ્રવેશતા મિત્રો, શુભેચ્છકો દ્વારા અભિનંદન તેમના મો. ૯૮૯૮૬ ૧૦૨૩૦ ઉપર પાઠવી રહેલ છે.

(3:23 pm IST)