Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધીનો જન્મદિન

રાજકોટ તા. ર૩ : જૂનાગઢના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીનો (એમ.બી.બી.એસ.) જન્મ ૧૯૮૬ ના વર્ષની તા.ર૩ જુને થયેલ. આજે ૩પમાં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. તેઓ ભૂતકાળમાં અમદાવાદના ધોળકામાં મદદનિશ કલેકટર, છોટેઉદેપુર અને વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે. છેલ્લા સવાબે વર્ષથી જૂનાગઢમાં કલેકટર તરીકે કાર્યરત છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને ર૦૧૧ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે.

ફોન નં.૦ર૮પ-ર૬પ૦ર૦૩

 મો.૯૯૭૮૪ ૦૬ર૧૧ જૂનાગઢ

(12:45 pm IST)