Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ભૂતપૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફિયાને જન્મદિન મુબારક

રાજકોટ : રાજયના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ પ્રાગજીભાઇ ઝડફિયાનો જન્મ ૧૯પ૪ના વર્ષની ર૦ જુને થયેલ. આજે ૬૭માં વર્ષના દ્વારા ટકોરા કર્યા છે. તેઓ મૂળ ગારીયાધાર તાબેના સુરનિવાસ ગામના વતની છે. ભૂતકાળમાં ઉત્તરપ્રદેશના ભાજપના સહપ્રભારી પણ રહી ચુકયા છે.  મો. ૯૮રપપ ૦પ૭૭૮, અમદાવાદ.

(2:44 pm IST)