Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

રાજકોટ શહેર વાલી મંડળના પ્રમુખ ભરતભાઇ આહીરનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૨૦ : રાજકોટ શહેર વાલી મંડળના પ્રમુખ ભરતભાઇ બી. આહીરનો કાલે તા.૨૧ ના જન્મ દિવસ છે. મુળ જામકંડોરણા જિલ્લાના અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર ભરતભાઇ આહીર સમાજ સમુહલગ્ન સમિતિના પ્રણેતા છે. જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ હાલ સૌરાષ્ટ્ર આહીર યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ તેમજ યદુનંદન શરાફી સહકારી મંડળીના ચેરમેન તરીકે સેવા આપવા સાથે ૧૩ જેટલી સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમના મો.૯૮૨૫૪ ૨૧૪૯૪ છે.

(3:32 pm IST)
  • રાજકોટ : એસઓજી ટીમે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપ્યો:પીએસઆઇ અંસારી & ટીમે ગાંજાનો જથ્થો ઝડપ્યો: ગાંજાના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ: મનીષદાન નામના શખ્સને પકડ્યો access_time 11:14 pm IST

  • કોરોના પ્રતિકાર માટે મેં દવા શોધી કોઈ ગુનો કર્યો ? : મારા વિરુદ્ધ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી : મારો સત્કાર ન કરી શકો તો કાંઈ નહીં તિરસ્કાર તો ન કરો : શું કોટ અને ટાઇ પહેરવાવાળા જ સંશોધન કરી શકે છે ધોતિયાવાળા નહીં ? : બાબા રામદેવે પત્રકાર પરિષદમાં આક્રોશ ઠાલવ્યો access_time 2:35 pm IST

  • વોડાફોન - આઈડિયા કંપની, નાણાકીય વર્ષ 2020 માં, કોઈપણ ભારતીય કંપની દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ નુકસાન કરનારી કંપની બની : વર્ષ 2020 માં અધધધ 73,878 કરોડ રૂપિયા નું નુકશાન કર્યું હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે access_time 2:11 pm IST