Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

મોરબી આહીર અગ્રણી આપાભાઇ કુંભાર વાડિયાનો જન્મદિવસ

મોરબી,તા.૨૦: મોરબી આહીર સમાજના અગ્રણી અને સામાજિક કાર્યકર આપાભાઈ કુંભારવાડિયાનો આજે જન્મદિવસ છે. આપાભાઈએ આજે જીવનના ૫૭ વર્ષ પૂર્ણ કરીને ૫૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

આપાભાઈ કુંભારવાડિયા માર્કેટિંગ યાર્ડમાં ડીરેકટર તેમજ મોરબી નાગરિક સહકારી બેંકમાં ડીરેકટર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. આહીર સમાજના અગ્રણી આપાભાઈ અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ સાથે જોડાયેલા છે આજે તેમના જન્મદિવસ નિમિતે મોબાઈલ નંબર ૯૯૦૯૦ ૩૬૦૦૨ પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

(2:44 pm IST)