Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

સુરેન્દ્રનગર નવકાર સાપ્તાહિકના એડીટર રચિતભાઇ શાહનો જન્મદિન

વઢવાણ : સુરેન્દ્રનગરના નવકાર સાપ્તાહિકના યુવા એડિટર રચિતભાઇ શાહનો આજે જન્મ દિવસ ૩ર વર્ષ પૂર્ણ કરી અને આજે તેત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

તેઓ કાબેલિયતથી સાપ્તાહિક નવકારનું સંચાલન કરી રહ્યા છે અને નાના અને મધ્યમ વર્ગના લોકોને પોતાના પત્રકારિત્વના માધ્યમ થકી વાચા આપી એને પોતાની કામગીરી કરી રહ્યા છે. તેમના જન્મદિને મિત્રો શુભેચ્છકો પરિવારજનો તેમને શુભેચ્છા પાઠવી રહેલ છે.

(12:39 pm IST)
  • ભારતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 19,424 નવા કેસ નોંધાયા: રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 6,05,216 કેસ થયા : 2,27,411 એક્ટિવ કેસ :કુલ 3,59,891 દર્દીઓ રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,848 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5537 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,80,298 થઇ: તામિલનાડુમાં નવા 3882 કેસ :દિલ્હીમાં વધુ 2442 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1272 નવા કેસ : તેલંગાણામાં નવા 1018 કેસ નોંધાયા access_time 1:11 am IST

  • દેશભરમાં વિરોધ વચ્ચે પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત બીજા દિવસે સ્થિરઃ ક્રૂડ ઓઇલમાં નરમાઈ : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની નરમાઈ વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર access_time 2:48 pm IST

  • ગુજરાતની 8 બેઠકો પરની પેટાચૂંટણીને પગલે GAS કેડરના અધિકારીની બદલી access_time 9:13 pm IST