Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

રાજકોટના એક સમયના પ્રાંત અધિકારી

કચ્છ જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોષીનો જન્મદિન

રાજકોટ : કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત શ્રી પ્રભાવ જોષી (આઇ.એ.એસ. ૨૦૧૪)નો જન્મ તા. ૧૯ જુન ૧૯૮૯માં થયેલ. આજે ૩૨માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. સુરેન્દ્રનગરમાં તાલીમી સમયગાળો પૂરો કર્યા બાદ રાજકોટ ગ્રામ્યના મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવી હતી. ફોનનં-૦૨૮૩૨-૨૫૦૦૮૦, મો.૯૯૭૮૪૦૬૨૩૮(ભૂજ/કચ્છ)

(11:15 am IST)