Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગોîડલના ભૂતપૂર્વ પ્રાંત અધિકારી પી.ઍન. મકવાણાનો જન્મદિન

સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી

 

રાજકોટ : સુરેન્‍દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.એન. મકવાણા (આઇ.એ.એસ.ર૦૧૩) નો જન્‍મ તા. ૧૮ જુન ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ખેડા જિલ્લાના વતની છે. ભૂતકાળમાં ગોંડલ, મહેસાણા અને ગાંધીનગરમાં પ્રાંત અધિકારી, સુરતમાં નિવાસી અધિક કલેકટર રાજયમાં અન્ન નિયામક, તોલમાપ નિયામક, મહેસુલ વિભાગમાં સંયુકત સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૭પર-ર૮૩૭પર, મો. ૯૯૭૮૪ ૦૬ર૪૮ સુરેન્‍દ્રનગર.

(3:10 pm IST)