Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

વિંછીયાના સામાજીક અગ્રણી વિનોદભાઇ વાલાણીનો જન્મદિન

(વિજય વસાણી દ્વારા) વિંછીયા ગામના રહેવાસી પાંચાળનો ધબકાર સામાજીક અગ્રણી વિનોદભાઈ વાલાણીનો આજે જન્મદિવસ છે. વ્યસન મુકિત સ્વચ્છતા અભિયાન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ પાંચાળના અંતરિયાળ વિસ્તારના છેવાડાના આમ આદમીના સુખ દુખ ના સાથી એવા જે મને વેદના-સંવેદના મહેંક અને મૂલ્યોનો જેમને ખ્યાલ છે તેવા સામાજિક અગ્રણી ૪૨ વર્ષ પૂર્ણ કરી ૪૩મા પ્રવેશ કરી રહ્યાછે વૈશ્વિક કોરોના વાયરસની મહામારીને કારણે જન્મદિવસની ઉજવણી કરવાના બદલે છેવાડાના સ્લમ વિસ્તારમાં લોકોની સાથે રહી પોતાના શરીરની પરવા કર્યા વિના આપાતકાલીન સમયે ખડે પગે ઊભા રહ્યા છે રામનાથ કોવિદની ગુડ બુકમાં સ્થાન ધરાવતા વિનોદભાઈ વાલાણી પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે તેમના જન્મદિવસ નિમિત્ત્।ે (૯૯૭૯૨૩૮૩૮૫) પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(10:09 am IST)