Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

નાણા ખાતાના સંયુકત સચિવ એસ. છાકછુઓકનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના નાણા વિભાગમાં સંયુકત સચિવ (બજેટ) તરીકે કાર્યરત કુ. સૈદિનગ્યુઇ છાકછુઓકનો જન્મ તા.૧૮ માર્ચ ૧૯૭૧ના દિવસે થયેલ. આજે ૪૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ મિરોઝમના વતની અને ૨૦૦૮ની બેંચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. ભૂતકાળમાં મોરબીમાં મદદનીશ કલેકટર નર્મદામાં જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લીમાં જિલ્લા કલેકટર રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી અધિક્ષક ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીમાં નિયામક વગેરે પદ પર કામગીરી કરી ચૂકયા છે. (૨૨.૨૮)

ફોન. નં ૦૭૯-૨૩૨૫૦૬૪૦    મો. ૯૯૭૮૪ ૦૮૩૧૯. ગાંધીનગર

(3:53 pm IST)